"હૈ #ઇશ્વર ના માંગુ હિરા માણેક, ન માગું ઝવેરાત બસ માગું તો એટલું માંગુ સહુ પર સદા રહે માં નો હાથ.
હૈ #ઇશ્વર નથી બીજીકોઈ ફરિયાદ બસ આપજે સહુ ને માં ની આંચલ નો સાથ"

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111149662

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now