#ઇશ્વરે બનાવેલી આ સૃષ્ટિ બેશક મૂલ્યવાન ખજાના થી ભરેલી છે,
અને
તેનો એક પણ ચોકીદાર નથી.
છતાં વ્યવસ્થા જ એવી કરવામાં આવી છે કે,
દુનિયામાં લાખો વ્યકિત નું પ્રતિવર્ષ આવાગમન થાય છે,
પરંતુ અહિથી કોઈ વ્યક્તિ એક "તણખલું" પણ સુધ્ધાં લઇ જઇ શકતું નથી.

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111149659

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now