હું માંગુ અને તું આપી દે #ઇશ્વર !

એવો તું નાદાન નથી.....

હું છીનવી લઉ કોઇના ભાગ્યનું !

એવો પણ હું બળવાન નથી.....

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111149624

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now