ઉનાળાની ગરમીથી થાકેલ એક વ્યક્તિએ ગૂગલ સર્ચ કર્યું કે વિજબીલ કેમ બચાવવું?
1.2 મિલિસેકન્ડમાં ગુગલે જણાવ્યા એલ ઇ ડી પાવરસેવર વગેરે ઉપાય જણાવ્યા.
વ્યક્તિ એ તુરત જ સર્ચ કર્યું કે વિજબીલ અડધું કરવું હોય તો?
ગુગલે 2 મિલિસેકન્ડમાં જણાવ્યું કે એરકન્ડિશનર જેવા હેવી લોડ યંત્રો બનેતો ન વાપરવા, બારીઓ ખુલ્લી રાખો, ઝાડપાન વાવો, બારીઓમાં ફિલ્મ લગાડો, સૂર્યશક્તિ નો ઉપયોગ કરો.
વ્યક્તિએ તરત સર્ચ કર્યું કે બિલ જ ન આવે એવું કરવું હોય તો?
ગુગલે 5 મિલિસેકન્ડમાં જણાવ્યું કે એનો ઉપાય તો ભારતની સંસ્કૃતિ માં સદીઓથી રહેલો છે. વેકેશનમાં કાકા મામા ફઈ ના ઘેર મહિનો રોકાઈ આવો, 0 યુનિટ બિલ આવશે...
આટલું વાંચ્યા બાદ પેલો વ્યક્તિ કિપેડ ટચ કરે એ પહેલાં ગુગલે સામું લખ્યું કે હવે વીજકંપનીઓ સામા પૈસા કેમ આપે એમ ન પુછતો ..મફતિયા
?????
??????