જીવનમાં જિંદગી બનીને આવીશ...
દીલમા તમારી ધડકન બનીને આવીશ...
ભુલવાની જાને ના કરશો ભુલ...
અને નયનમા ના રાખશો નફરત...
નયનમાં પણ તસવીર બનીને આવીશ...
ભલે રહો તમે મારા #આંખો થી દુર...
મિલન માટે હજુ સપના બનીને આવીશ...
જ્યારે હું આ દુનિયા છોડી જઇશ...
ત્યારે તમારા દિલમાં રૂદન બનીને આવીશ...
??