ક્યારેક તો ક્યારેક થોડો સંવાદ કરી લેજે,
ચહેરો મારો ના ગમે તો વિવાદ કરી લેજે,
હસતા હસતા છોડી ને જવાય તો છે
પણ છેલ્લે #આંખો મહીં આંશુએ યાદ કરી લેજે.

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111148407

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now