કોઈ ની મદદ કરવા જ્યારે હાથ લંબાવો ત્યારે ઍના ચહેરા સામે ના જોવુ, કેમ કે મજબૂર માણસ ની #આંખ મા ઉગેલી શરમ આપણા દિલ મા અભિમાન નુ બીજ વાવે છે……!!

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111148319

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now