હજી #આંખ માં જાણે ફરકે છે કોઇ

હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ

વિખૂટાં પડ્યાં તોયે લાગે છે ‘ઘાયલ’

હજી પણ રગેરગમાં સરકે છે કોઇ

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111148307

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now