?Beautiful poem ?
*અખંડ ધુણો ,જયાં અલખ નો*
*નેં અખંડ હોય સત્સંગ ,*
*સમ દ્રષ્ટિ નેં સદ્ ભાવના ,*
*જયાં જીવ સેવા નો રંગ ,*
*ઋતુ ચક્ર ની રીત જયાં ,*
*સ્થિર કરે ભગવંત ,*
*ધન્ય ધન્ય એ ધરા ,*
*ત્યાં બારે માસ વસંત..!*
?*સુપ્રભાત*?

Gujarati Religious by Naranji Jadeja : 111148074

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now