??આંખો એ આત્મા નો આઈનો છે,
કોઈની આંખ શરરાતી,
કોઈની વાચાળ,
કોઈની દર્દભરી,
કોઈની રહસ્યમય,
કોઈની નિર્દોષ,
કોઈની ભયાનક,
કોઈની ઝનૂની,
કોઈની હસમુખી,
પણ, બધાની આંખમાં એક વાત સામાન્ય છે,
દરેક માં લાગણી છે..અને એ લાગણી વ્યક્ત કરે છે..
દરેક એની આત્મા ના સંસ્કાર પ્રમાણે પોતાની વાત આંખ થી કહે છે,
બસ સમજવાની જરૂર છે આંખ ની ભાષા!!!?
- અજ્ઞાત