Gujarati Quote in Thought by Dishu Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીંદગી એમ તો ઘણી વ્યસ્ત છે
તમારી ખબર નહિ, મારી તો મસ્ત છે
દુઃખી કેમ થાવ છો હસવા માટે મનોરંજન જબરજસ્ત છે

અત્યારે ચૂંટણી ના માહોલ માં દુનિયા વ્યસ્ત છે
માણસ ની તો ખબર નહિ મૂંગા જીવો મસ્ત છે
શું થયું તમને?હસી લો હસવા માટે મનોરંજન જબરજસ્ત છે

કોઈ ને મળી નથી શકતા થોડો સમય વ્યસ્ત છે
હા, ઉપર થી આપણને જોતા ભગવાન મસ્ત છે
તમને ખોટું લાગ્યું? તમને ખોટું લાગ્યું હોય તો
હસાવી લવ હસવા માટે મનોરંજન જબરજસ્ત છે

પોતા ના કામો થી જીવન તો હંમેશા વ્યસ્ત છે
એક વાર નજર તો નાખો દુનિયા બહુ મસ્ત છે
મારી જોડે તમને વધારે નહિ થોડું હસી લો
હસવા માટે મનોરંજન જબરજસ્ત છે

Gujarati Thought by Dishu Patel : 111147443
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now