Gujarati Quote in Thought by Siddharth Maniyar

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજના સમયમાં લોકોને પોતાની કાબીલીયત પર આગળ જાવા કરતા બીજાને નીચા દેખાડીને આગળ જવામાં જ રસ વધારે છે. જેનું કારણ આ કાબીલીયત બતાવવા કરતા સહેલું છે. આજના સમયમાં બધાને શોર્ટકટ જ જોઈએ છે. પણ જ્યારે પણ આવા લોકોને જોવું ત્યારે મને એવું થાય કે આટલું ઝડપથી આગળ જઈને શું મળશે ? પણ આની સ્થાને મહેનત કરી કાબીલીયત બતાવી હોઈ તો તે જીવનમાં હંમેશા કામ જરૂર લાગે જ છે. માટે કોઈને નીચા દેખાડવા કરતા પોતાને ઉંચા દેખાડવામાં સમય આપો તે સારું છે.
#સમજાય_તો_ઘણું_બાકી_જય_શ્રી_રામ
#happiness
#daytime

Gujarati Thought by Siddharth Maniyar : 111147405
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now