Gujarati Quote in Song by Kishan

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તુજને મળવા બહાનું તો હતું                                      પણ તને મળવા અમારૂ મન નતુ


શ્વાસ મારા તારી પાસે છે બધા

શ્વાસ બે ત્રણ જીવવા ને આપ તું


ડર બતાવે મૃત્યુ નો આ જિંદગી

કીધું છેલ્લે ,શ્વાસ મારા રાખ તું


પ્યાર માં તારા મને પાગલ થવું

બસ મને થોડોક તો લલચાવ તું


મારું હું સર્વસ્વ આપી દઉ તને

આપણા આ પ્યાર ને લંબાવ તું

Gujarati Song by Kishan : 111147206
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now