શબ્દો તો હંમેશા સંવેદનાથી છલોછલ હોય છે
તેમને

છંછેડવા.?
છેતરવા.?
છાવરવા.?
છુપાવવા.?
કે
છલકાવવા.?

એ નક્કી આપણે કરવાનું !

?શુભ સવાર ?

Gujarati Good Morning by Mayur Prajapati : 111146891

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now