કાગળ પર તો આજ સુધી મેં ખૂબ લખ્યું,
ઊભે મારગ પગલાંનો પૈગામ લખી દઉં.
ખોવાયેલી આહિરાણી થી મેળાપ કરાવો કોઇ,
રાજીપામાં આખેઆખું ગામ લખી દઉં..

Gujarati Shayri by Pravin.. : 111146487

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now