સ્વીકારી છે ભૂલ
માફી માંગી માટે એ ભુલ
જે થઈ હતી મારાથી
ઈચ્છા છે માફી
થઈ જાય માફ ભૂલ
માગું બીજી માફી
બીજી ભૂલ માટે
જે મેં કરી નથી ભૂલ
ના કર વાતો મારી
સામે આવી ને
કહેવું છે જે તારે
સામે આવી ને લડ
પીઠ પાછળ કરીને
વાતો ના કર ઘાયલ
નથી હું ડરતો તારાથી
ના ડર મારાથી
કરી એક અંતિમ લડાઈ
થઈ જાયએ આરપાર