ઉનાળાની બપોર.....મને ગમતી,
વર્ષો પહેલા આવી જ એક બપોરે મેં લખેલ એક અછાંદસ ગઝલની એક પંક્તિ આજ યાદ આવી ગઈ
"લાગે છે આપે મારો સાદ ઝીલ્યો છે,
કે ગ્રીષ્મમાં એક ગરમાળો ખીલ્યો છે."
એ પણ શું જમાનો હતો ! અમને બે ત્રણ મિત્રોને કવિ થવાના અભરખા હતા????
જો કે હવે અમે બધા પરણી ગયા છીએ..????.