https://youtu.be/3ijUIkkb9N4
#जिम्मेदारी
वोट करें और अपनी जिम्मेदारी निभाये।
A short film on vote.
Please watch now, like it , comments on it and subscribe to our channel and don't forget to share and please spread the awareness.
પિતામહ થિયેટર ગ્રુપ દ્વારા આ એક નાનકડો પ્રયાસ છે મતદાન માટેની જાગૃકતા ફેલાવવાનો. આ વિડીયો વધુમાં વધુ ફેલાય એ માટે લાઈક કરો અને શેર કરો. સાથે જ આપની કૉમેન્ટ્સ પણ આપવાનું ભૂલતાં નહિ.??????
Jigisha Raj???
(મારો નાનકડો રોલ છે આ શોર્ટ ફિલ્મમાં??)