મારી આ મુલાકાતને ચાહે તો મુસીબત કહેજે,
તારી આ દ્રષ્ટિને મારા પ્રત્યેની નફરત કહેજે,
પરંતું એકાંતમાં આ અશ્રું ભરી મારી વિદાય,
યાદ આવીને રડાવે તો તેને #મહોબ્બત કહેજે….

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111145052

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now