તારા પ્રત્યે ની લાગણી મારી સાચી હતી ,,,
એક મેક ને સમજવાની રીત હજી કાચી હતી ,,,
પ્રેમ ભરેલો ગુસ્સો મારો , ના સમજ્યો મને તું ,,,
તારા ઉપર ,વાહિયાત વાદળી બની હું તો વરસી હતી...

Gujarati Shayri by Tejal Vaghasiya . : 111144986

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now