સુખ વહેંચવા સંગત જોઇએ..
દુ:ખ વહેચવા તો અંગત જ જોઇએ...!!
સાચા માણસનો હાથ પકડી રાખજો. ...
જીવન મા કયારેય ખોટા માણસના પગ પકડવા નહી પડે
?ખુશ રહો મસ્ત રહો?

Gujarati Motivational by Dhara Visariya : 111144856

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now