પ્રેમ માં દગો મળે તો કોઈ દિવસ મરવા

નું પગલું ભરવું નહી

કેમ કે સામે વાળા ને બીજું કોઈ મળી જાશે

પણ તમારા માં-બાપ ને બીજું કોઈ નહી મળે.

-તુષાર સોલંકી

English Good Morning by Tushar Solanki : 111144502

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now