બનો તો વડલા જેવા બનો..
જેમ વડલા ને ઋતુ બદલવાથી કઈ ફર્ક નથી પડતો એમ આપણને પણ ફર્ક ના પડવો જોઈએ.
બસ પાન ખરી જવાથી અંત નથી થતો, પરંતુ શરૂઆત થાય છે એક નવા આકાર ની..
જિંદગી ને પણ કંઈક આમ જ જીવજી જોઈએ.
Djmak

English Thought by Dipak Makwana : 111143364

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now