જિંદગી ના કોરા કાગળ પર સ્યાહી ના લીટા લખાઈ ગયા
આજુ બાજુ માં તો કોઈ ના નહિ પણ પોતા ના નામ લખાઈ ગયા
આખી જિંદગી ઘસી નાખી કોઈ ના પાછળ છતાં કાંઈ ના મુકતા ગયા
મિલકત ના નામ પર બસ આ ખાલી નામ જ મુકતા ગયા
જીવતા ના નામ પર તો ઘર પણ ક્યાં બનાવતા ગયા??
ને અહીં મરતા પાછળ તાજમહલ ચણાઈ ગયા
Dishu patel