આંધિયા ગમ કી ચલેં, ઔર ચલ કે થમ જાયે,
ઝિન્દગી તેરે લબોં પે, સદા મુસ્કાન રહે. 
(વ્યથા-યાતનાના ગમે તેટલા ઝંઝાવાત આવે, પરંતુ એ જિંદગી! તારા હોઠ પર હંમેશાં સ્મિત ફરકતું રહે એવી મારી દુઆ છે.)

Gujarati Shayri by Rakesh Thakkar : 111143133

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now