મૌન થી કહેવાય એવુ મુખ થી ના કહેવાય..
દિલ થી દેવાય એવુ હાથ થી ના દેવાય..
વાતો થી બઘા સમજે..
પણ જે વગર ક્હ્યે સમજી જાય..
તે જ સાચુ અંગત કહેવાય.
?Good Morning ?

English Good Morning by Tushar Solanki : 111142590

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now