કોઈનો રંગીન પાલવ તરબતર થાતો રહ્યો
આંસુ થઈને કોઈના અરમાન વેરાતા રહ્યા !
આટલું કઈ કમ નથી કે પ્રેમ ના ઉન્માદ માં
જે ના સમજ્યા કદી એ ભેદ સમજાતા રહ્યા !

_PURANI

Gujarati Shayri by Purani Raghu : 111142526

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now