Alpesh Barot 8 year ago

એમ પણ બધું ખોયું છે.. હવે ખોવા માટે કઈ નથી, જેટલું છે દાવ પર લગાવી જોઈએ.... કોણ જીતે છે, કિસ્મત કે મારી ઇચ્છા શક્તિ...

Krishna Timbadiya 8 year ago

હા એ પણ છે

Alpesh Barot 8 year ago

ઈચ્છા શક્તિ નસીબ બદલી શકે છે..?

Krishna Timbadiya 8 year ago

હા, કદાચ એ જ નસીબમાં હશે

Alpesh Barot 8 year ago

અફસોસ, ચાહતના નસીબમાં હવે મિલન નથી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now