તારા વિશે શુ કહુ?
તુ તો એવો છે કે
જાણે ઉનાળાનો મીઠો છાંયડો.
શિયાળાનો કૂણો તડકો,
ચોમાસા મા મેઘધનુષ જેવો';
અને
જાણે તુ ન હોય તો,
સૂરજ વગર નુ આકાશ,
વૃક્ષ વગર ની ધરતી,
ને પાણી વગર ની નદી,
અને માણસ વગર નુ ઘર........
બસ આના થી વધારે હુ નહી લખી શકી,શબ્દ નથી મારી પાસે લખવા માટે .....