Hindi Quote in Jokes by Kishor Nakrani

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Hindi daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લગ્નના 5 વરસ પછી ઘરમાં આનંદ છવાયો...
સાસુએ માતાજીની માનતા માની...
સસરાએ ખુશીમાં બીડી મુકી દેવાનુ પણ લીધુ...
નણંદે નામ શોધી રાખ્યા.. ...
દિયર કાકા બનવાના સપના જોવા લાગ્યા...

પત્નિ પણ પોતાના આવનાર સંતાન માટે વિચારવા લાગી કે દિકરો આવશે કે દિકરી!!!!

છેવટે એ રાત્રે પત્નિએ વ્હાલથી પતિના હાથ પર હાથ મુકી પુછ્યુ...

“વ્હાલા..શું લાગે છે? કોણ આવશે?...”

પતિએ કહ્યુ ...













*“આવશે તો મોદી જ.”* ???

Hindi Jokes by Kishor Nakrani : 111142051
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now