Vinod Patel 8 year ago

*છોકરી* ? વાળ ભીના થયા અને તારી યાદ આવી વરસાદ ની શરૂઆત થતાજ મને તારી યાદ આવી વરસાદના એક એક ટીપા સાથે મને તારી યાદ આવી *છોકરો*? હા યાદ છે મને ........ તારી છત્રી પાછી આપવાની રહી ગઈ છે......... કાલે આપીશ.... * अधूरिया जीवनी ?????

Nidhi_Nanhi_Kalam_ 8 year ago

right @ Digvijaysinh?

Digvijaysinh 8 year ago

સવાલો કદી મરતાં નથી જવાબો કોઈને ગમતાં નથી,ખુશીથી જીવન જીવી લ્યો,આંસુ તો આંખ ને પણ ગમતાં નથી.

Nidhi_Nanhi_Kalam_ 8 year ago

? @ mayur @ ssandeepji

MAYUr 8 year ago

आंसुओं को डूब जाने दे यादों के समुंदर में _ मुस्कान को खिल जाने दे अपने ही होठों पे__। __ बस यही तमाशा रोज चलने दे जिंदगी जरिऐ में

Ssndeep 8 year ago

આંસૂઓ કૉ પી જાવ , જૉ નશા ચડૅગા હૉ ખુશી - મુસકાન દૅગા ...!!!

Nidhi_Nanhi_Kalam_ 8 year ago

? @ sandeep @ narendra

Narendra Parmar 8 year ago

मेरी लीखी बातो पे थोड़ा गौर करें । ओर कूच नहीं तो कोई बात नहीं । एक मीठी सी मुस्कान करें ।

Narendra Parmar 8 year ago

खुद हसोगे नहीं तबतक आईना भी रोता फिरेगा । जब देखोगे तब । खुद हसना सीख जाओगे तब आईना हसता फिरेगा । जब देखोगे तब ।

Sandeep Patel 8 year ago

મેં દુખ એટલુ તો સાચવી ને રાખ્યુ , કે હસતા હસતા રડી પડાયુ, દિલ ના દર્દ આમ પળભર માં બહાર આવશે તે નહોતી ખબર , બસ આ તો આમ જ હસતા હસતા રડી પડાયુ, જખમ તો સાચવી ને રાખ્યા હતા મેં, આખી જીંદગી ના , પણ કોણ જાણે કેમ, આજે હસતા હસતા રડી પડાયુ. આંખ માં આંસુ પણ છે અને આંખ માં સપનુ પણ છે, બસ આજે તો હસતા હસતા રડી પડાયુ.

Jay Patel 8 year ago

मोहब्बत me खुदको jukana पड़ता है,,, उनकी ख़ुशी के लिए खुदको रुलाना पड़ता है,,, समझते है हम आपके दर्द को भी,,, पर क्या करे.... प्यार मे कभी कभी दिल को दुखाना भी पड़ता है.... ?

R-j 8 year ago

दरिया वफाओ का कभी रुकता नहीं  मोहब्बत में इन्सान कभी झुकता नहीं  खामूश है हम उनके ख़ुशी के खातिर  वो समझते है की दिल हमारा दुखता  नहीं 

Jay Patel 8 year ago

आपकी ज़िल जैसी आँखों मे कभी,, पानी नहीं आएगा,,, सजादो आँखों को उम्मीदों से,, कोई भी वार फिर खाली नहीं जायेगा,,, इसकदर दर्द को पिया मत करो ""निधि"" कभी कभी दर्द को जिया भी करो मज़ा आएगा... ?

Priten K Shah 8 year ago

hope की next time आपकी आंखो से आंसू निकले वोह खुशी के आंसू हो ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now