સપનું જોઈશ અને જો તે તૂટશે તો વાંધો નહીં,
તમને મેળવી ને પછી શ્વાસ ખૂટશે તો વાંધો નહીં,
ભરોસો છે મને મારા પ્રેમ પર એટલે જ કહું છું કે,
મારા થઈ તમે મને લૂંટશો તો પણ વાંધો નહીં

Gujarati Good Morning by Pravin.. : 111141409

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now