બોલતા હોઠ.. પ્રશ્નો ને ઠારે...
બંધ હોઠ.. પ્રશ્નો ને ટાળે...
પણ...

મલકાતા હોઠ.. પ્રશ્નોનું નિરાકરણ લાવે...

Gujarati Quotes by Ketan : 111141275
Ketan 8 year ago

હા એમ...☺☺☺

Tiya 8 year ago

ha to tiya j rakho me kya na padi

Ketan 8 year ago

આવા બોલવામાં ફાંફાં પડે એવા અઘરા નામજ નો રખાય...તિયા નામ બરોબર છે...જીણકુ તમારી જેમ...☺☺☺

Tiya 8 year ago

ketanji vishruti kehvay visurti nai

Ketan 8 year ago

થેંક્યું તિયાજી ઉર્ફે વિસુરતી...

Ketan 8 year ago

થેંક્યું હિરળજી...

Ketan 8 year ago

થેંક્યું ભાવેશભાઈ...

Hiral 8 year ago

good morning

Bhavesh 8 year ago

સાચું..સુપ્રભાત?

Ketan 8 year ago

સુપ્રભાત...☺

Shefali 8 year ago

રાઇટ... સુપ્રભાત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now