ના કહું છું છતાં પણ આવે છે,
તારી યાદ મને બહુ સતાવે છે.

માનતી નથી એ તારી જેમ જ,
રાતોની રાતો મુજને જગાવે છે.

ક્લારૂપ

Gujarati Shayri by Pravin.. : 111141093

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now