મે જીંદગી ને પૂછયુ તુ આટલી બધી કઠણ કેમ છે?

તેણે મને જવાબ આપ્યો, "આ દુનિયા આસાન વસ્તુ ની કદર નથી કરતી એટલે"

Gujarati Microfiction by Archna Patell : 111141067

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now