અત્તર ને કોઈએ પૂછ્યું--
"તારી સુગંધ નું
રહસ્ય શું ?"
અત્તર કહે -
"ફૂલો નું મૃત્યુ.....!"

Gujarati Blog by Taran_Goswami : 111140603

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now