તુ નહી તારી છત નહી અને દીવાલ નો છાયો પણ નહી.
એકલો હુ હતો મારી ઉપર તડકો હતો ત્યારે તુ ક્યા હતી.
.
ને મારી મુઠી મા કંકુ હતુ હાથમાં મિઠળ હતુ
સમય પણ સુવાળો હતો ત્યારે તુ ક્યા હતી.

Gujarati Shayri by Pravin.. : 111140371
Arjun Rajput 8 year ago

કડવા હોય તોય ચાખવા પડે છે, અનગમતા ને રાખવા પડે છે.સમય ના રાઝ થી થાય ઘણા ઉઘાડા , તોય સાહેબ પોતાના હોય ને ઢાંકવા પડે છે.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now