सुनो सनम हम तुम्हें इतना याद करेंगे...
.
...
.
कि तुम्हे हिचकियां नही दिल का दौरा पडे़गा...???

Gujarati Jokes by Ketan : 111139294
Ketan 8 year ago

ચિંતા તો થાય ને...રોડ ઉપર નિકળાતું નથી જ્યાં હોય ન્યા ગિળદા ગીળદી... થોડીક વસ્તી ઓછી થાય તો ટ્રાફિક ઓછો થાય...???

Shefali 8 year ago

બહુ ચિંતા તમને

Ketan 8 year ago

સારું ને ટ્રાફિક ઓછો...હાહાહા...

Shefali 8 year ago

તો એવું યાદ કરવાનું સનમ સુધી જ રાખ જો નહિ તો ન્યૂઝ મળે કે ઇન્ડિયા ની મોટા ભાગ ની વસ્તી આવી રીતે ઓછી થઈ ગઈ... ?

Ketan 8 year ago

એમાં એવું છે સેલ્ફીજી... ફરજ પુરી કરી લેવાની...બાકી લાગે બાગે લોયની ધાર આપડી ઉપર નામ નય...☺☺☺

Shefali 8 year ago

આવી રીતે યાદ કરાય ? કે કોઈ બિચારું ઉકલી જાય

Ketan 8 year ago

કા?...અરરર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now