અકારણ જ કંઈ પણ કરવું બંધ થઈ જશે તો ધણી સમસ્યાઓ નો ઉકેલ આવી જશે....ૐD
? જેમકે કેહવામાં આવે કે રાત્રે બાર વાગે ફરવા જવું છે.
૧) તો હર કોઈ આ બાબતે ના પાડે છતાં કહેવામાં આવે જો પેલા અને તે અને એ કરે મને એકને ના એવું કરવા લાગે જેથી જવા દેવામાં આવે છે.
૨) અથવા એવું કહે બીજા કરે એવું આપણે ન કરાય તો પણ તકલીફ કહે બધા સાથે રહેતા જ નથી આવડતું. આવું બોલવાથી પણ જવા દેવા માં આવે છે.
૩)અને કોઈ કહે ન કહે પણ મોજ મજા માણવા તો રાત જ એવું વિચારી ને સામે થી શિખવવામાં આવે છે.
આ બધી બાબતને ગોઠવતા આવડવી જોઈએ રાત્રી આરામ માટે છે. જો પરીવાર સાથે હોય તો અલગ વાત છે. પણ રાત્રે એકલા એવું શું જોવા જાણવાનું હોય છે. ધણી વખત માતા પિતા પુછતાં પણ નથી ક્યાં છે શું કરે છે પોતાના બાળક પર વિશ્વાસ હોય પણ અન્ય પર નથી કરતા જેથી જાણવું પડે ક્યાં છે શું કરે છે કરી. એવું તે શું કામ હોય જે દિવસે નહીં પણ રાત્રે જ જાણવા મળે ? રાત્રે ૮ વાગે પુર્ણ અંધકાર હોય છે અને રોશની ના ઝગમગાટ ત્યારે પણ માણી આનંદ માણી શકાય. રાત્રીના ૧૨ વાગ્યે જ શું એવું વાતાવરણ ઊભું થયું હશે કોઈ એવી નકામી બાબત ને બાદ કરતા કામની બાબત સિવાય નિકળવાનું જ ન હોય. એ પણ રાત્રીના ૧ર પછી પણ ભલે રવિવાર હોય. આનંદ મોજ માણવા હા ! કોઈ એવા માટે ત્યારે જ રોજગારી મેળવવાનો સમય છે બાકી તો _______ આ સિવાય પણ અન્ય કપડાં કે રાચરચીલું કે કમાણી જ કરવાની કેમ ન હોય વગેરે વગેરે ...ૐD
પુરી જાણકારી વગર છુટ આપવામાં આવે તો પણ તકલીફ. હોય શકે છે પોતાની ઈચ્છા ને અન્યના નામ સાથે જોડવામાં આવી હોય...ૐD