English Quote in Shayri by Shaimee oza Lafj

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભીતર ખુણા કેરો દર્દ ની આગ ક્યાં ઠારું?
દિલ માં છુપાયેલા કવિ ને કયાં મુકી આવું?

ન કરો ઈશ્ક કોઇને,
જીવન થશે બરબાદ,
વચનો જુદા હશે,
હકીકત જુદી,
દર્દ વેદના  ક્યાં નાંખી આવું?

સવાલ લબ્સ ને એક સતાવે,
ન્યાય માં દેખીતા આંધળા બને,
આંધળી મુર્તિ દેવી બને ન્યાય ની ,
દિલ ના જવાબ કયાં શોધી આવું ?

લબ્સ ને સમજાય નહીં આ રીત,
પીઠ પાછળ બોલાય ઘણું,
ખબરો સીદ છપાય જાહેર,
મન ના વિચાર યુદ્ધ ને કોણ રોકે ?

અનુભવ શિક્ષક લબ્સ નો,
જાણ્યુ ઘણું લોકો સ્વાર્થ ને પ્રેમ
કેવા બતાવી જાય છે હસી ને,
જગ ની નજર થી મુજને કોણ છોડાવે?







શૈમી ઓઝા "લબ્સ "

English Shayri by Shaimee oza Lafj : 111134981
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now