જીવન જીવવા માગુ છુ.
થોડુક મારા માટે, બાકી તારા માટે
મોઢાથી રડવા માગુ છુ. ચીસો પાડીને
થોડુક દુનીયા માટે, બાકી તારા માટે
થોડો ઢળવા માગુ છુ.
દુનીયાની સાચાઇ જોવા માટે, બાકી તારા શહારા માટે
થોડો કેરી થવા માગુ છુ.
દુનીયાના પથ્થર માટે, બાકી તારો શરબત થવા માટે.
-રેરા