Gujarati Quote in Religious by Niyati Kapadia Nirjhar

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે સવારે હું જેવી મંદિર આગળ જઈને બેઠી કે રોજની પ્રાર્થના શ્લોક ને બદલે ઘડીએ ઘડીએ એક ગીતની બે પંક્તિઓ મોઢે ચઢી જતી હતી,

પ્રાર્થનામાં મન જ ના લાગે, પછી મેં ભગવાન આગળ એ ગાઈ લીધું ત્યારે શાંતિ થઈ...,

“આંખે બંધ કરકે જો એક ચહેરા નજર આયા...
આંખે બંધ કરકે જો એક ચહેરા નજર આયા...
વો તુમ્હી હો.... ઓ પ્રભુ...?"

ઓ પ્રભુ મેં જાતે એડ કર્યું... ભગવાનને પણ પસંદ આવવું જોઈએ ને...?

Gujarati Religious by Niyati Kapadia Nirjhar : 111127813
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now