એને હતું કે તે મને ખૂબ પ્રેમ કરે છે
અને હું એને તેના જેટલો પ્રેમ નથી કરતી
પરતું,
આ માનવું તેની બઉ મોટી ભૂલ હતી....
પ્રેમ તો એ કરતો જ ન હતો
પ્રેમ ને તે જાણતો પણ ન હતો
પ્રેમ ની પરિભાષા પણ તેને ખબર ન હતી
તેના મતે પ્રેમ ની વ્યાખ્યા જ અલગ હતી
જે વ્યાખ્યા માં પ્રેમ નું સ્થાન અજ ન હતું
અને એના આ પ્રેમ ને અપનાવી મૈં બઉ મોટી ભૂલ કરી હતી
આજે પણ એ મહેફિલ માં બેસી અમને બેવફા કહેતાં હશે
પણ ,
તેને ખરેખર પ્રેમ ન હતો
તો ખબર નઈ કેમ પ્રેમ નું નાટક કરી મને પજવ્યા કરે છે?
-Kr
-- krina
માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111124520