Gujarati Quote in Thought by Krina

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાત કરું મારી તો...
નીકળી હતી હું મારા દુઃખ સાથે,
જેમ જેમ બધા ને મળતી ગઈ,
તેમ તેમ સમજાયું કે ,
અહીં સૌ કોઈ મારા સાથી છે.
જોઈએ છે સૌ ને અહીં ખુશી,
નથી દુઃખ લેવા તૈયાર અહીં કોઈ,
આ વાત લઈ હું ગઈ મંદિર
ભગવાન કહે,
છું હું તમારાથી વધુ દુઃખી
પસ્તાવું છું હું આજે મનુષ્ય બનાવી
હોય તેથી ઓછા દુઃખ દીધા સૌ ને
તેમ છતાં આવે અહીં અનેક ફરિયાદી...
❤️Kr❤️

Gujarati Thought by Krina : 111123846
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now