Kamlesh 8 year ago

હા હા હા... ના હો બેના...

p 8 year ago

chhatakbari....kehvai ane

Kamlesh 8 year ago

હા હા હા... બસ આમ જ બેના... ત્યાં ગરમી હશે ને અત્યારે... એટલે આતો એક બારી મૂકી મેં...

p 8 year ago

haju kadachit kem ?

p 8 year ago

hahaha kal a j me pn kidhu tu ....

Kamlesh 8 year ago

હા કદાચીત આવી પહોચું એવું પણ બને હો બેના...

Kamlesh 8 year ago

અરે વાહ... સૌભાગ્યશાળી તો છું જ... એમને..?

p 8 year ago

ne avta month avo chho ne india?

p 8 year ago

ha bas avu j bhai ...ne ha a tathastu hu mari atli life ma peli var boli chhu ho ....

Kamlesh 8 year ago

હા હા હા...એ ભલે ભલે..

Kamlesh 8 year ago

જેવી જેનો ભાવ બેના...ઘણી બહેનો ઠોકર વાગે એટલે એમ ધારે છે કે એમના ભાઇને કોઇ આપત્તિ આવી હશે... અને એટલે એને ખમ્મા કરે છે...

p 8 year ago

ne ha...a dandvat pranam mane n karai ho bhai ....ashish to sada bhaio sathe hoi j chhe ...chhata pn tame kaho chho to tathastu bas ...

p 8 year ago

hmmm....me kaik alag j vicharyu tu ha pn arth saman jevo j hato ...

Kamlesh 8 year ago

અહિંયા આ વાક્ય દર્શાવે છે કે,બહેનનો ભાઇ પ્રત્યેનો પ્રેમ એટલી હદે છે કે,ઠોકર પોતે ખાધી છે છતાંય એ પરિસ્થિતિથીમાં પણ પોતાના ભાઇનું કંઇ અહિત ના થાય એવો ફડકો એના હ્રદયમાં પડે છે અને મુખેથી શબ્દો સરે છે કે,"ખમ્મા મારા વિરાને"...

p 8 year ago

bhai .....oo bhai....kya gaya ?

p 8 year ago

hmmm ne mara mukh thi pn a j shabdo nikde chhe aj pn ...pn mane a su kam bole a nathi khabr to have a pn janavi do ...

p 8 year ago

aj kem ulti ganga vahevdavo chho ?

Kamlesh 8 year ago

ખમ્મા મારા વિરને

Kamlesh 8 year ago

હા બેના... પણ તથાસ્તુ તો ઇશ્વરને પણ કહેવું પડે છે ને...?

p 8 year ago

pela jyare koi ben , dikri ne chalta thokar lagti to ana mukh na shabdo kaya hoi ?

p 8 year ago

ashish to sada sathe j hashe ho... tamne khbr chhe bhai ...

Kamlesh 8 year ago

હમમમ... કહ્યું છે ને કે મારી કોઇપણ વાતનો એક અર્થ ના કઢવો....ભૂલી ગયાં?

p 8 year ago

oohhooo.....avu ?

Kamlesh 8 year ago

દંડ એટલે "દંડવત પ્રણામ" બેના.... આશિષ આપો....

Kamlesh 8 year ago

......ઇશ્વરને બતાવી દે છે કે, હે ઇશ્વર હવે તો મને મનુષ્ય દેહ મળી ગયો... હું અહિંયા મસ્ત મોજ કરીશ અને તું રહી ગયો... ઉંવા (એટલે કે ત્યાં ) હવે હું અઇંયા અને તું ઉંવા... ઉંવા... ઉંવા... ઉંવા...

Kamlesh 8 year ago

.... અવતરવા દો પ્રભુ,હું જન્મીને ત્યાં તારું નામ સ્મરણ કરીશ,મારા બધાં કર્મ તમોને આધિન હશે,હું તો ફક્ત નિમિત્ત માત્ર બની ને રહીશ,તમારી ચિઠ્ઠીનો ચાકર થઇને રહીશ, આપે ચિંધેલ રાહ પર સદા ખુશી ખુશી ચાલીશ... આપ દુખ આપો કે સુખ,હું એ સહજ સ્વીકારીશ...ઇશ્વર પણ બધું જાણે છે છતાંય પોતાના પ્રિય એવા જીવ પર અમીદ્રષ્ટિ રાખી એ જીવને મનુષ્ય દેહ આપી અવતાર અપાવે છે... હવે જોજો હો મિત્રો... જેવો એ જીવ બાળ સ્વરુપે આ સૃષ્ટિમાં અવતરે છે કે તરત જ... ઉંવા... ઉંવા... ઉંવા... ઉંવા... આવતાં વેંત પોતાનું અસલ સ્વરુપ ઇશ્વરને..

Kamlesh 8 year ago

હા તો વાત જાણે એમ છે કે, જીવ જ્યારે આ નશ્વર દેહ છોડીને ઇશ્વર પાસે જાય છે ત્યારે ત્યાં કર્મોના લેખાજોખા થાય છે...અને ત્યાર બાદ એ જીવની બીજી ગતી શરુ થાય છે... જ્યારે લખચોર્યાશી ભટકેલો જીવ પારાવાર દુખી થઇને પરમપિતા પાસે મોક્ષની યાચના કરે છે. ઇશ્વર પોતાની સંતાન પ્રતિ કરુણામય હોઇ એ જીવને મનુષ્ય દેહમાં અવતાર લઇ મોક્ષ પ્રાપ્તિનો સરળ રસ્તો બતાવે છે... ત્યારે તો એ જીવ ભટકીને એવો "શિરા"(મિષ્ઠાન)જેવો થઇ ગયો હોય છે ને કે,ઇશ્વરની દરેક વાતમાં હાઁ માં હાઁ ભરે છે.. કહે છે,તમે મને એકવાર મનુષ્ય રુપે અવતરવા દો....

Kamlesh 8 year ago

તો પુનરાવર્તનની વાત ચાલતી હતી... દિશા ભટકાવવા બદલ બેનાને દંડ આપવામાં આવશે...

Kamlesh 8 year ago

શિવ શિવ શિવ શિવ... બેના... હું એવું કહું કદિયે....? આપ આમ અર્થનો અનર્થ બતાવી ડખા ના કરાવી શકો હો.... અને આમેય હું યજમાન થઇને મહેમાનની મર્યાદા ના તોડી શકું.... હા કદાચ એમનું ઘર હોત તો વાત જુદી હોત... પણ અત્યારે તો મારો એવું કંઇ કહેવાનો કોઇ આશય નહોતો હો... જેવું આપે મારા કાંધે બંદૂક મૂકીને છડેચોક કહી જ દીધું કે "કોમલનો ઉપલો માળ ખાલી છે"... આવું ના કહી શકો હો બેના આપ....

Kamlesh 8 year ago

સહમત છું નમ્રતાજી... આ બધું વિચારવું જ નહીં.... અપિતુ આ બધાં થી પરે રહી ઇશ્વર સાથે એકાકાર થવાનો પ્રયાસ કરવો જોઈએ... એના બતાવેલા રસ્તે ચાલવું જોઇયે... નરસૈયાને જ્યારે ખબર પડી કે એમના પત્ની દેવલોક સિધાવ્યા છે ત્યારે એમના મુખેથી શબ્દો સર્યા હતા કે," ભલું થયું ભાંગી જંજાળ "...

p 8 year ago

hahaha ...etle m bhai k komal ma uplo mal j nathi ....avu n kevai ho tamara thi ..

Kamlesh 8 year ago

એ તો ફરવા જ પડશે શેફાલીજી... @ પણ સ્વભાવનું પુનરાવર્તન કે પછી કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ....એની વાત કરું છું

Kamlesh 8 year ago

હા બેના જરૂર

Kamlesh 8 year ago

ધન્યવાદ ટિયા

Kamlesh 8 year ago

થાય થાય કોમલ... સાબુ ના વાપરો તો આવું જ થાય...

Namrata Kansara 8 year ago

આવું બધું વિચારવું જ નહિ જોઈએ... જોકે હા, દરેક સમયના આપણા ભાવ અલગ હોય...

Shefali 8 year ago

કઈ વાત નું પુનરાવર્તન... જનમોજનમ ના ફેરા?

p 8 year ago

a pn janavi j do bhai..

Tiya 8 year ago

nice ....meaning par khabar padi ...

Komal 8 year ago

explanation pn upar thi gayu...kai j no samjanu

Kamlesh 8 year ago

અહિંયાથી આગળ જતાં હજુ એક વાતનું પુનરાવર્તન થાય છે... એ તમે કોઇ જાણો છો???

Kamlesh 8 year ago

ધન્યવાદ કેતનભાઇ

Kamlesh 8 year ago

દરેક પ્રાણી આ સાત ભ્રમણાઓમાં સતત રચ્યું પચ્યું રહેલું હોય છે... અને એ જ ભ્રમમાં સાથેજ રહેવાના છે એવો વાયદો જાણે કરી ચૂક્યું છે... એ પ્રાણી મોક્ષની વાતો તો કરે છે પણ એને પામવા યોગ્ય પગલું જીવનભર નથી ભરતું... નામ સ્મરણનો તો જાણે એની પાસે કોઇ સમય જ નથી,અને આમ જ અંતે કાળરુપી ખાટકી(શિકારી) મૃત્યુના સ્વાંગમાં આવી અને મૃગલાને એટલે કે જીવને લઇ જાય છે અને એના બધા કોલ ધર્યાંના ધર્યા જ રહી જાય છે...ત્યારે સાધુ જીવ કહે છે કે આ તો બધું વ્યર્થ હતું... આ તે વળી કેવો સાથ અને કેવો કોલ...?

Shefali 8 year ago

વાહ...સો deep

Kamlesh 8 year ago

મૃગલો = જીવ... મૃગલી = શરીર... સાત જનમ = કામ,ક્રોધ,મદ,મોહ,લોભ,માયા,કથીત મોક્ષ... કોલ=વાયદો.. ખાટકી = કાળ...

Kamlesh 8 year ago

જરૂર શેફાલીજી.... હિરલજી...

Kamlesh 8 year ago

દુખદ નહીં વર્ષાજી... નિયતી કહો...ખરી વાસ્તવિકતા... અને જો દુખદ છે તો એનું મૂળ આ જીવની મિથ્યા મનશા...

Hiral 8 year ago

bhai ano meaning samjavo ne...

Shefali 8 year ago

આમતો સમજ પડી તોય એકવાર explain કરો...

______ 8 year ago

aato bahu sad story

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now