Gujarati Quote in Thought by DJC

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

✨સંતોષ✨
આજે એક પેટ્રોલપંપ પર એક બહુજ મસ્ત વ્યક્તિ ને મળી .....
ના ના એ કોઈ સેલિબ્રિટી નોહતી ....
તે એક હવા ભરવા વાળા કાકા ....
એ વ્યક્તિ અલગ અલગ થપ્પીઓ બનાવતો ૫/૨/૧ રૂપિયાની ને હવા પૂરતો જતો ....અને એટલી શિદ્દત થી ખુશી થી કામ કરતા હતા ....વધારે માં એમને કોઈએ સમોસું આપ્યું હશે તો એ સમોસું એમના ખીસામાં મૂકેલું હતું કારણકે લઈને બહુ લાંબી હતી પણ એ એમનું કામ ખુબ શાંતિ અને સંતોષ થી કરી રહ્યા હતા .......
આ જોઈને થયું કે માણસ નો સંતોષ ખાલી મોટી મોટી વાતો માં કે વૈભવ વિલાસ માં નહિ પણ જે દિવસો રોજ જીવી રહ્યો છે એમાં હોય છે .....DJC✌️

Gujarati Thought by DJC : 111122108
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now