ખુશ થા.
તને સંતાઇને દેખી રહેલી નઝર અને
સામે જોઇને તને ઝુકી ગયેલી પલકો પર નારાજ ન થા.
તને આવેલા બીનનામ ફૂલો પર અને
તને કરેલી કવિતા વાળા પત્ર પર નારાજ ન થા.
વરસાદમા મળેલી છત્રી અને
ગાડીયોથી ઉડેલા કિચ્ચડથી બચવા પર નારાજ ન થા.
તને ખુશ કરવાના મારા આ અઢહક પ્રયાસો પર
ક્યારેક તો ખુશ થા.
-રેરા