Gujarati Quote in Book-Review by Vins L B

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"લેહરકો આવ્યો પવન તણાવી,
              દિશા પવન સૂચન કરાવી..........
શાંત પવન માં લેહરકો કરાવી,
               ભાત-ભાત ના દ્રશ્ય બતાવી.........
રૂપ અંબાર ની ઝુલ્ફો લહેરાવી,
               અદ્ભૂત મુખડું આજે દર્શાવી.........
કાયા જોબન માં નામ પરખાવી,
             એ ફૂલ મા થોડી મહેક અપાવી.........
મહેક માં ભમરાને ભાન ભુલાવી,
             પ્રેમ રસ નું એ રસપાન કરાવી.........
જિંદગી ની કસોટી પ્રેમ માં પરખાબી,
              એ પ્રેમ કસોટી ની પહેલી બનાવી..........
પહેલી ને સુલજાવ વા જિંદગી ચલાવી,
              જિંદગી ને એક લેહરકો બતાવી...........
લેહરકો આવ્યો પવન તણાવી,
              દિશા પવન સૂચન કરવી............."

            'તું ને તારી વાતો'

Vin's L B Dhameliya

Gujarati Book-Review by Vins L B : 111120213
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now