જીંદગી મારી ઉપર ફિદા હતી, ને મેં જ ઉડાવેલી આં અફવા હતી.
સાફ સુથ રું બીજું કઈ જ ન હતું, જેટલી સ્પસ્ટ તારી ના હતી.
વર્ષો બાદ મળ્યાં તો મે કહ્યું, આપની ઉપર મને શ્રદ્ધા હતી.
મનમાં જે હોય તે કહી દઉં એ આદત હતી, પણ હતી પહેલાં બહુ જ પહેલાં હતી.
-- ભાવેશ ભટ્ટ