અમથો ના તુ થા દુખી
અહિયા કોઈ નથી સુખી
ચડાવૅ છે સૌ મહોરા ખુશીના
પણ દરેક્ને પ્રોબ્લેમ હોવાના
જિંદગી છે બ્લેન્ક કેનવાસ
પુરજે તુ એમા રંગો ખાસ
જિંદગી તો છે ખટમીઠી વાનગી
રોજ મઝાથી ઝાપટી જવાની
ચમકી લે, દીવાની જેમ બુઝાઈ જતા પહેલા
પાડી લે એક 'મસ્ત' સેલ્ફિ, ફોટો બની જતા પહેલા
-પ્રિતેન
#priten 'screation#